કાયાની માયા

7 08 2014

કાયાની માયા ના લગાર કયા એક’દી ભંગાર

મનડું ઝુમે વારંવાર તેને નિત નવા શણગાર

 

વર્ષોના  વહાણાં  વાયા ને  કાયા કૃશ  બહાર

મનના તરંગો ને વિચારોની લેશ કરી દરકાર

 

દાંત પડ્યા આંખે ઝાંખપ કાન ગયા કાનપૂર

સ્વાદના ચટકા સાબુત જીહ્વા થાકે ના  લંગૂર

 

ભૂતકાળને સદાય સમરે રાચે  ડુબી  વિહરે

સતત જીવન મહેકે સતત યૌવન  નિખરે

 

અતીતના ઓળા ઓગાળો પીછાની વિસારે

ચેતનાનો રાહ બદલી નવજીવનને  સંવારે

 

બુઢાપાને દીપાવી સ્મશાન ભણી મુખ ફેરે

આત્મા પરમાત્માના મિલનને  આવકારે

 

 

 

 

 

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

One response

8 08 2014
chandravadan

બુઢાપાને દીપાવી સ્મશાન ભણી મુખ ફેરે
આત્મા પરમાત્માના મિલનને આવકારે
Antim Satya
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: