હા, પાડવી

8 09 2014

શામાટે સહુની હા માં હા મિલાવવી

શું સ્વનું  દિમાગ ગિરવે  મુક્યું છે ?

 

હા મા હા, ન  મિલાવોને મૌન રહો

શું તમે ઘેટાંના ટોળામાં જીવો છો?

 

હા, સાચું હોય તો ના નહી  પાડવાની

બકવાસને સંમતિ શામાટે આપવાની?

 

હું ખરી, હું  કહું તે સાચું  એ અહંકાર છે

અહંકાર અને અહંકારીને સો સલામ છે

 

પોતાના પગ પર ઉભા રહેતાં શિખ્યા

શું યાદ છે એ દિવસો, કેવી રીતે થયું?

 

માત્ર સ્વાર્થ સાધવા ખાતર હા પાડવી

ના પાડી ખોફની પાઘડી  શીરે પહેરવી

 

બસ હા, પાડતાં અને ના પાડતાં શિખો

ન ફાવે તો સરળ  ઉપાય  મૌન  રાખો

 

 

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

8 09 2014
chandravadan

બસ હા, પાડતાં અને ના પાડતાં શિખો
ન ફાવે તો સરળ ઉપાય મૌન રાખો…………
One nice Shikh !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Hope to see you @ Chandrapukar !

8 09 2014
Raksha

Very good advice written poetically!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: