કોયડો થઇ ગયો.

18 09 2014

વાયરો એવો વાયો કે ડુંગરો સરજાઈ ગયો
વર્ષાની રિમઝિમ જાણે દરિયો ઉભરાઇ ગયો

વિચારોનો ધસારો વા વંટોળ થઈ ગયો
આંસુનું તોરણ બંધાયું છાંયડો થઈ ગયો

મેઘધનુ કળાકરંતો સુહાનો મોર થઈ ગયો
વાંસળીના મધુરા સૂર પડઘો થઈ ગયો

મકાન ચણતા સિમેન્ટનો મકબરો થઈ ગયો
મનની મુરાદો નાકામ કોયલો થઈ ગયો

શમણા સળવળ્યા હ્રદયમા ઓરડો થઈ ગયો
અજાણ્યા પથપર ચાલતા કોયડો થઈ ગયો

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

18 09 2014
Vinod R. Patel

વિચારોનો ધસારો વા વંટોળ થઈ ગયો
આંસુનું તોરણ બંધાયું છાંયડો થઈ ગયો

સરસ કલ્પના

18 09 2014
SARYU PARIKH

ભાવ અને વિચારો સુંદર છે.
સરયૂ

19 09 2014
chandravadan

શમણા સળવળ્યા હ્રદયમાઓરડો થઈ ગયો
અજાણ્યા પથપર ચાલતા કોયડો થઈ ગયો
Saras !
Gamyu !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !

20 09 2014
Rohini Patel

bahu sunder lakho cho congrates

રોહિણી પટેલ

8 10 2014
pravina Avinash

મિત્રો ,
તમારા અભિપ્રાય, લખવાની પ્રેરણા કરે છે.
આભાર.
પ્રવિના અવિનાશ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: