અંતર

1 10 2014

અંતર પ્રેમે ઉભરાય બંધ બાંધશો મા

પ્રેમ  સઘળે ફેલાય તેને  રોકશો મા

તેની ઉપેક્ષા ભૂલથી કદી કરશો મા

છરી  ઓજર લઈ  તેને ચીરશો  મા

આધુનિકતાનો આંચળો ઓઢાડશો મા

તેની  ગુપ્તતા કદી કોઈને કહેશો મા

વૈજ્ઞાનિકતામાં કદી ખપાવશો મા

દાધારંગી પ્રેમીને કદી પજવશો મા

દુનિયાને ત્રાજવે ભલાને  તોલશો મા

અંધ શ્રદ્ધામાં પછી તેને ડૂબાડશો મા

ઘેલો કહી  તેની ઠેકડી ઉડાડશો મા

પ્રેમ અવિરત વહે  ઉપેક્ષા કરશો મા

પ્રેમ કે પ્રેમીની આંતરડી કકળાવશો મા

ગેરમાર્ગે બળજબરીથી તેને દોરશો મા

ભક્તિભાવથી અળગો કદી માનશો મા

પ્રેમ અંતરની મૂડી સંકોચ રાખશો મા

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

1 10 2014
Dipak Joshi

Aavu saru posting kryaj karjo
Antar
gamyu

2 10 2014
chandravadan

ભક્તિભાવથી અળગો કદી માનશો મા
પ્રેમ અંતરની મૂડી સંકોચ રાખશો મા
Saras ! Gamyu !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: