શરદ પૂનમ

7 10 2014

શરદ પૂનમની રાતડી સખી ગરબે ઘુમવા આવ

સંગે સાહેલીઓને લાવ કે આજ મારે ગરબે ઘુમવું છે

 

દૂધે નિતરતી ચાંદનીમાં સખી સોળ સજી શણગાર

ઓઢી નવરંગ ચુંદડી આવ કે આજ મારે ગરબે ઘુમવું છે

 

આભની અટારીએ  ખીલેલો  ચાંદ  કહે   કાનમા

ચાંદનીમાં નહાવા તું આવ  કે આજ મારે ગરબે ઘુમવું છે

 

બાળુડાં નાના તારા સાસુ સસરાને ભળા્વી

પિયુની હારોહાર  આવ  કે આજ મારે ગરબે ઘુમવું છે

 

 

Advertisements

ક્રિયાઓ

Information

One response

9 10 2014
chandravadan

SHARAD POONAM = MY BIRTHDAY by TITHI.
Read the Post on this SHUBH DIVAS.
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar to read the NEW Post !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: