ઉખાણાં ****૧૩*** જવાબ

20 10 2014

૧.

દર વર્ષે આવું તોયે ઉત્સાહ ના ઘટે

ખૂબ આનંદે ઉભરાવ ભલે તે થોડા માટે ?

બોલો બોલો કયો દિવસ ?

********************************

વર્ષગાંઠનો દિવસ

*****************

૨ .

ભલે માનવ તું ખૂબ મથે

પ્રેમ ન  કરે  મારી  સાથે

હું   વધું   આગળ  પથે

કશું  ન  આવે  સંગાથે

બોલો બોલો બોલો કયું દર્દ ?

***************************

કેન્સરનો દર્દી

****************

૩.

તરવરાટ  ભર્યું

ખિલખિલાટ સભર

મઘમઘાટ સઘળે

નિર્મળ આનંદ ઉભરાય

બોલો બોલો બોલો શું ?????????????

************************

નાનું બાળક

********************

૪.

બાળપણમાં ગમતો

જુવાનીમાં ખૂબ ગમતો

ઘડપણમાં તેને માટે ઝૂરતો

કાયમ યાદ છોડી જતો

બોલો બોલો બોલો શું ??????????????

***********************************

પ્રેમ  પ્રેમ  પ્રેમ

*********************

હતાં ને એકદમ સહેલાં ?

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

20 10 2014
chandravadan

Vanchya JAVABO.
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo ….See you @ Chandrapukar

20 10 2014
pravina Avinash

How are they ? please write your opinion.

21 10 2014
chandravadan

પ્રવિણાબેન,

નમસ્તે !

પોસ્ટ વાંચી પ્રતિભાવ આપ્યો.

ફરી તમારા બ્લોગ પર આવ્યો અને તમે જે લખ્યું તે વાંચ્યું.

તો લખું છું >>>

ઉખાણાં તો છે પ્રવિણાબેન તમારા,

વિચાર કરી જવાબો રહે અમારા,

સરસ હતા બધા જ ઉખાણાં,

વિચાર્યું પણ જવાબો વગર રહ્યા ઉખાણાં,

તો, ફરી આ પોસ્ટે વાંચ્યા જવાબો તમારા,

વાંચી, હૈયે આનંદ, આભારો છે તમોને અમારા !

…ચંદ્રવદન

આગળની પોસ્ટ ( ચંદ્રપૂકાર પર) ધરતી એ જ કર્મભૂમી વાંચવા આવજો !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: