ક્યાં જઈ રહ્યા ?**f

31 10 2014
where are we going

where are we going

 

 

 

આંધળી પ્રગતિના પંથે દોટ
અધોગતિમાં સરતા ગયા

આધુનિકતાની ઝાકઝમાળ’
સંસ્કાર નેહ વિસરાતા ગયા

મોંઘવારીના ભરડે ભરમાયા
સામાન્ય જન જોયા કચરાતાં

દેખાદેખીની અંધ હરિફાઈમાં
અંતરના ઓજસ ઓલવાયા

ફેશનની ટાપટીપમાં ગુંથાઇ
સાદગીના પાઠ ભૂલાઈ ગયા

આતંકવાદના ઓળા ઉતર્યા
નિર્દોષોના લોહી વહાવ્યા

જાગો ઉઠોને ફરી વિચારો
ક્યાંથી કઈ દિશે જઈ રહ્યા

Advertisements

Actions

Information

3 responses

31 10 2014
Navin Banker

ખુબ સરસ. આભાર

31 10 2014
Hansa Karsalia

very very knowledgeable

Hansa Karsalia

31 10 2014
chandravadan

જાગો ઉઠોને ફરી વિચારો
ક્યાંથી કઈ દિશે જઈ રહ્યા…..Khub Saras Post !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
See you @ Chandrapukar !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: