અનેરી આ જગની રીતી

1 11 2014

જિંદગી તુજથી છે પ્રીતિ

તો અંતરમાં શાને ભીતિ

અનેરી આ જગની રીતી

જીવન એક હાથે લેતી

બીજે હાથે બમણું દેતી

અનેરી આ જગની રીતી

જીવનની અણકલ્પ્ય ગતિ

જો જે બદલાયના  મતિ

અનેરી આ જગની રીતી

ઘડીમાં ઉપર આભે ચડતી

ઘડીમાં ધરતી પર પટકતી

અનેરી આ જગની રીતી

દિલમાં તમન્નાની સુરખી

આજે આવી કાલે સરતી

અનેરી આ જગની રીતી

દિલમાં ધર સદા તું શાંતિ

મુખડે પ્રસાર  સદા  કાંતિ

અનેરી આ જગની રીતી

Advertisements

ક્રિયાઓ

Information

7 responses

1 11 2014
pravinshastri

જો સાંપડે સૌને શુભ દૃષ્ટિ અને મતિ.

1 11 2014
pravina Avinash

‘ખાટલે મોટી ખોડ’, દૃષ્ટીમાં કમળો અને મતિ ભ્રમિત.

પ્રવિનાશ

1 11 2014
Navin Banker

Very Good. Keep up.

નવિન બેંકર

1 11 2014
Raksha

Enjoyed reading your poems, Very nice…………

1 11 2014
chandravadan

દિલમાં ધર સદા તું શાંતિ
મુખડે પ્રસાર સદા કાંતિ
અનેરી આ જગની રીતી
Enjoyed !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

4 11 2014
SARYU PARIKH

Good rachanaa.
Saryu

6 11 2014
Smita

Good….Smita

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: