મેં માન્યું તું વિસરાઈ ગયો
નામ સુણતા ભેદ ખૂલી ગયો
પ્યાર ભરી નજર નાખી ગયો
ને વણકહેલ શબ્દ સરી ગયોા
વર્તમાનના વહેણમાં વહી રહ્યો
ભૂતકાળની યાદોમાં સોહી રહ્યો
સ્મરણોનો પડઘો રેલાઈ ગયો
વિરહનો અગ્નિ પ્રજવળી રહ્યો
નજરોમાં પ્યાર જતાવી ગયો
જીવતરને રોશન કરી ગયો
Advertisements
સ્મરણોનો પડઘો રેલાઈ ગયો
વિરહનો અગ્નિ પ્રજવળી રહ્યો..સ્મરણોમાં ઝીલાતા પડઘાનું સુંદર ભાવ પ્રક્ટ કરતી પંક્તિ..આભાર.