મિત્રો વાંચો અને વિચારો***

10 11 2014

ગુજરાતી ભાષામાં બધા અક્ષરોનું મહત્વ એક સરખું છે. આપણે સહુ તેની સાથે સંમત છીએ. પ્રશ્ન મનમાં હરદમ ઘોળાય જે,’શામાટે તેમાં અંગ્રેજીને આવકારી ખુલ્લે આમ તેનું અવમૂલ્યાંકન કરીએ છીએ’? ‘ગુજલીશ’ કહી પોરસાઇએ છીએ? સંતોષકારક ઉત્તરની અપેક્ષા !

નાનપણમાં ઘણી નવલકથા વાંચી હતી. શરદબાબુ, કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ વિ. માનિતા અને જાણિતા હાસ્ય લેખક જ્યોતિન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી. કલાપી, મેઘાણી, કબીર , તુલસીદાસ, નરસિંહ મહેતા, કે મીરાબાઈ. ક્યાંય કોઇની વાતમાં અંગ્રેજી શબ્દ શોધ્યા જડતા નહી !

આજે દર એક વાક્યમાં બે અંગ્રેજી શબ્દ! શામાટે ? પોકળ બહાનું આપતા નહિ ‘જમાનો બદલાયો છે’ કે વાર્તાના વિષયો બદલાયા છે. જમાનો એ જ છે. વિષયો જરૂર બદલાયા છે પણ તેથી ભાષાનો ભાંગરો વાટવાનો ?
જ્યાં ગુજરાતી શબ્દ ન મળે ત્યાં વાત અલગ છે. આતંક્વાદી શબ્દ ખબર હોય છતાં’ટેરરિસ્ટ’ શબ્દ વાપરવો શામાટે?

મારા મગજને સમજાવવા ઉપાય શોધું છું. હું અંગ્રેજીની દુશ્મન નથી! ભાષા પર સારી પક્ડ છે. ૪૦ વર્ષથી અમેરિકામાં છું. માતૃભાષાના પ્રેમે આ લખવા પ્રેેરાઈ.

જરૂરથી તમારા વિચાર જણાવશો. હમેશા જ્યારે પણ પર્યટન પર જઈએ ત્યારે એક રમતની આગ્રહી રહી છું. ‘ગુજરાતીમાં બોલો’ જો વચમાં અંગ્રેજી શબ્દ આવે તો રમતની બહાર.તમે નહી માનો રમત ૧૦ મિનિટમાં સમાપ્ત!

છે ને કરૂણતા !

‘મન માનસ અને માનવી’

Advertisements

ક્રિયાઓ

Information

8 responses

10 11 2014
સુરેશ

વિચારો એકદમ યોગ્ય છે.
સમાજ કે કોઈ વ્યક્તિ એને અનુસરે કે કેમ એ એનો વિશેષાધિકાર છે.

10 11 2014
pravinshastri

પ્રવિણાબેન તમારા ભાષાપ્રેમની લાગણીનું સરવૈયું તમે જ સમજાવી દીધું. જે કરૂણતા છે એ નકરી વાસ્તવિકતા છે. સ્કુલ કૉલેજમાં ભાષા ભણાવાય છે વાસ્તવિક વ્યવહારમાં બોલી જ બોલાય છે. નાનું બાળક સંસ્કૃતમય ભાષા શીખતાં પહેલા માંની બોલી જ શીખે છે. હું પોતે જે કાંઈ લખું છું એમાં સાહિત્યિક ભાષાનો દંભ કે આગ્રહ રાખતો નથી.

10 11 2014
Pravina Avinash

તમારી લખાણ શૈલી ખૂબ રસથી ભરપૂર છે. વાસ્તવિકતા અને હકિકત એ બન્ને અલગ છે !

10 11 2014
SARYU PARIKH

એ શરૂઆત આપણા લખાણથી કરીએ જેમાં ગુજલિશ ન આવે.
મારા લખાણ શુધ્ધ ગુજરાતી અને શુધ્ધ અંગ્રેજીમાં લખવાનો મારો મહાવરો પહેલેથી પાળું છું. બાકી તો દરેકને પોતાની યથેચ્છા.
સરયૂ

10 11 2014
Navin Banker

No Comments.

Navin Banker

10 11 2014
chandravadan

Pravinaben
Read the Post in England.
Your deep love for Gujarati noted.
Agree in your thoughts…..but Gujarati with the ANGREJI words in Gujarati is still a JOY for me as the BHASHA is seen as ALIVE in the NEW GENERATION.
Long Live Gujarati !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Hope to see you @ Chandrapukar for the NEW Posts !

11 11 2014
Mukund Gandhi

Since you asked for a response, please allow me to express my view:

Human beings go thru transition according to the needs and convenience. If you look back in history,
such transitions have taken place in all aspects of our life. This applies to clothes, customs, food,
education, communications, life style, child rearing etc. At different times people loved that old traits
and styles and never thaught that it would change. However, with passage of time, changes in each
aspects have occured according to time, needs and outlook.

Some of the languages had wide usage and richness. Take examples of Latin and Sanskrit. Great books
were written in these languages but people gradually switched to other languages to simplify the usages.

Gujarati is my favourite language as yours. But the fact remains that it is spoken by limited number of people.
Presently, enormous material in the world is easily available in English language since the British at sometime
before were ruled upon large portion of the world. Even though English language has lot of drawbacks in
vocal expressions and has grammetical complexities, it is widely used and has largest publications. At present,
E-communications and e-publications are done in great magnitude in English. Hence,there is tendency to lean
towards language that benefits you for acquiring knowledge and ease to reach others. Younger population prefer
this aspect and they don’t care about the sentiments about mother-tongue or the pride of preserving our language.
Only future will tell how people in the world will communicate with eachother. When our children and grandchildren
don’t speak Gujarati, we also start communicating in English and then our communication automatically switches to
English in major portion of the day. Gujaratis have settled in large number in countries where use of English is
predominant.

We will continue to preserve our language as much as we can, but younger generation seems to be losing interest.
you must have noticed that participation in Gujarati programs by young people is so meagre, whether they are
kavyotsav, Kavi Sammelan,debates, seminars, dramas etc. The only cultural event that attracts younger people
is Navratri. And that is not for the reason of Gujarati songs but for rhythm, dance,entertainment and socialization.
I don’t believe, they understand the words of songs at all.

I do love Gujarati and enjoy presentations and readings in Gujarati.

Well, Pravinaben, I hope you had enough patience to read thru this long e-mail. This is just a viewpoint.

Mukund

11 11 2014
Pradip Raval

wah gujarati shabdo na premi ni “maa”

JAN FARIYAD ( International Weekly )

PRADIP RAVAL ( Editor)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: