સપનું **હકિકત

13 11 2014

સપનાનું સરનામુંને હકિકતની હરિયાળી’

સપનાનાં સરનામે કદી ટપાલ પહોંચી છે

હકિકતની હરિયાળી ઉભા મોલ બક્ષે છે

નવા જુની કાંઈ નથી બધું હેમખેમ છે

જીવીએ યા મરીએ કોને કોની પરવા છે

અહંકારે અટવાઈ જ્ઞાની મારગ ભૂલે છે

અન્યને સમજી ગૌણ અધિકાર જતાવે છે

દેખાદેખીના જગમાં દેવાના દરિયે ડૂબે છે

સ્વાર્થના ફંદામાં ફસાઈ કાળાં ધોળાં કરે છે

હું કરૂ મેં કર્યું ગાજરની પીપુડી વગાડે છે

વાગે તો વગાડી તેને અંતે ચાવી જાય છે

પત્તાનાં મહેલ ચણી હિંચકા પર ઝુલે છે

સપનાને સાચાં કરવાં નીતિ નેવે મૂકે છે

સાચું સુણાવું જગે કોણ દોસ્ત કહેવાય છે

ઘોર અંધારે અટવાઈ દોરડી સાપ માને છે

સુણી નારાજ ન થા આ જીવન કહેવાય છે

મિત્ર જેમાં આ સુરીલી સિતાર સંભળાય છે

Advertisements

ક્રિયાઓ

Information

One response

13 11 2014
pravinshastri

પ્રવિણાબહેન, આપે વાસ્તવિક અને સત્ય સંસાર દર્શન રજુ કર્યું છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: