વૉટ અ રિલિફ

19 11 2014

અરે, મેસિઝના સેલમાં જવું નથી?
અરે યાર, એતો છાશવારે આવે છે.
પણ આજે જો તો ખરી યાર, ક્લિયરન્સ પર બીજા ૫૦ ટકા ઑફ છે.
જો સાંભળ, મને ૨૫ ડૉલર ઑફ્ની કુપન પણ આવી છે.
આપણે બે જણા અડધા અડધાં કરી લઈશું.
ઑ.કે. તો ચાલ હું તને ગેલેરિયાના મેસિઝના હાઉસવેરમાં મળું છું.
બીજું સાંભળ, આજે કુકીંગ પૉટ્સનો સેટ ૨૪.૯૯ માં છે. મારે જૂના વાસણ
કાઢી નવા લેવા છે.
આમ બે બહેનપણીઓ વાત કરતી હતી. મારે તો હવે કાંઇ જોઈએ નહી તેથી
વાત સાંભળવાની મજા માણી. નાની વહુ ખૂબ ઈજ્જત આપે. નવું કાંઈ પણ લાવે
સહુથી પહેલાં મને બતાવે.
ફ્રાઈડે હતો તેથી રાતના રસોઈની શાંતિ હતી. દર ફ્રાઇડે ડીનર માટે બહાર જવાનું.
શોપિંગ કરીને સ્નેહ ઘરે આવી. મને બતાવતાં કહે ,મમ્મા જુઓ તો આ સ્વેટરનું
સિક્યોરિટિ ટેગ કાઢવાનું રહી ગયું છે.મેસિઝમાં જઈશ ત્યારે ભવાડો ન થાય તો સારું!
બેટા મેનેજરને ફૉન કરી તારી વાત પહેલાં સમજાવજે.
થેન્કસ મમ્મા, તમે સારું યાદ દેવડાવ્યું !
હવે ડિસ્કાઉન્ટ લેવાનું હતું તેથી રસિદ મારી ફ્રેંડ પાસે હતી.
બીજે દિવસે સ્ટોરના મેનેજર સાથે વાત કરીને પાછી મેસિઝમાં ગઈ. લકિલી અંદર ગઈ
પણ સિક્યોરિટિ એલાર્મ વાગ્યું નહી.
એક કાઉઅન્ટર પર ગઈ તો સેલ્સ વુમન માનવા તૈયાર ન હતી. મેં ખૂબ પૉલાઈટલી
તેને બધી સિટ્યુએશન વિષે વાત કરી.
‘યુ ગો ટુ કસ્ટમર સર્વિસ’.
‘વેર ઈઝ ધેટ’?
શી ટોલ્ડમી ૨ન્ડ ફલોર, ધેન ટેઈક રાઈટ!
આઈ એક્સ્પ્લેઈન ટુ હર ધ સિટ્યુએશન. શી વૉઝ એન્જલ લેડી. શી લુક્ડ એટ મી.
એન્ડ બિલિવ્ડ મી.’
ઈન વન સે્કન્ડ શી રિમુવ્ડ ધ સિક્યોરિટિ ટેગ.
આઈ વૉઝ ટોટલી રિલિવ્ડ !
થેન્કડ હર એન્ડ સ્ટારટેડ માય કાર !
ઘરે આવીને મમ્મીને હગ આપીને બોલાઈ ગયું ‘વૉટ અ રિલિફ’.

Advertisements

ક્રિયાઓ

Information

One response

19 11 2014
rekha patel (Vinodini)

macy’s one day sale nice story

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: