ડિઝની વર્લ્ડની સેર

26 11 2014

આવો આજે તમને કરાવું ડિઝની વર્લ્ડની સેર
વેદા,રિયા સાથે પહોંચી આજે પરીઓની ઘેર

સ્વપનું મારું પુરું કર્યું ને માણી સંગે લહેર
એકમેકનો હાથ ઝાલી પ્રભુએ કરી જુઓ મહેર

સુનહરા પ્રદેશમા ઘુમતાં વિસર્યા જગના ઝેર
ના કોઈની સંગે દુશ્મની ના કો’ની સંગે વેર

સ્મોલ વર્લ્ડની સેર કરી અમે ત્રણે સંગે સુપેર
આનંદની છોળો ઉડી હસીખુશી વ્યાપી ચોમેર

પેટ પકડી હસ્યા સંગે ખુશીઓની ઉછળી સેર
દોડી દોડી સઘળે પહોંચ્યા ના કરી જરા દેર

મીકી મીની એલસા આના સિન્ડ્રેલાની ભેર
ફોટા પાડી સંગે નાચી ના કરી કોઈની ખેર

Advertisements

ક્રિયાઓ

Information

6 responses

26 11 2014
SARYU PARIKH

મઝા કરી આવ્યા. જોકે ખુશીનો પ્રદેશ તો અંતરમાં છે, સ્થળ, સમય અને સાથ તેને ફૂલની જેમ ખીલવે છે.
સરયૂ

26 11 2014
ઇન્દુ શાહ

બાળક સંગ બાળક થવાની, મજા છે કંઇ ઓર

સરસ રચના

26 11 2014
pravina Avinash

સરયૂ બહેન તમારી વાત સાથે સો ટકા સહમત છું. દીકરીઓ હોવી એ સ્વપનું

પૌત્રીઓએ પુરું કર્યું. તેમની સંગે હોવાથી શાંતિનો જુદી રીતે અહેસાસ અનુભવ્યો.

બાકી જીવનમાં ખુશી અંતરમાં હમેશા અનુભવું છું.

જય શ્રી કૃષ્ણ

27 11 2014
Shaila Munshaw

બાળકો સાથે બાળક બનવાની મજા તમારી સાથે મેં પણ માણી .

28 11 2014
Nitin Vyas

Very nice and humorous,

Thanks for sharing,

Nitin Vyas

Hide message history

16 03 2015
ramimaulik

Nice!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: