રસ ચાખો !

1 12 2014

સોના ચાંદી સાથે શાને સરખાવો છો
શાને મને સહુની સામે શરમાવો છો
**********************

કદી મને તમે પૂછ્યું મને મારામાં શું ગમે છે
હમેશા તમારી નજરનો શિકાર જિસ્મ બન્યું છે
************************

ધુપ કે ચાંદની હું એની એ જ રહેવાની
શું મારી કિમત માત્ર તમારી મહેરબાની
***********************

પલકોં ઝુકે કે અધરોં પર છાઈ મુસ્કરાહટ
તમારા પગની આહટે દિલમાં ગભરાહટ
**************************

અંતરના રૂપને નિરખો ત્યારે જણાશે
સંપત્તિ યા અમીરાતનો પડદો ચિરાશે
**********************

જીવન મારા વિના ગમગીન છે
એકલા જીવતા શિખો રંગીન છે
********************

દિલમાં મળવાની તમન્ના છે
આંખોને નિરખવાની કામના છે
********************

રાત બાતને મુલાકાત એનું નામ જીંદગી
જો તમે બાકાત રસહીન લાગે આ જીંદગી

Advertisements

ક્રિયાઓ

Information

One response

1 12 2014
pravinshastri

આંતરમનના સવાલ-જવાબ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s




%d bloggers like this: