પેશાવરમાં કત્લેઆમ

17 12 2014

આજે હ્રદય દ્રાવક સમાચાર આખી દુનિયાએ નજરો નજર નિહાળ્યા.જ્યારે
“તે દિન આંસુ ભીનાં પ્રભુના લોચનિયા મેં દીઠા”. ૧૬મી ડિસેમ્બર, ૨૦૧૪
મંગળવાર. હિટલરને પણ સારો કહેવડાવે એવા ‘તાલિબાને’ ૧20 નિર્દોષ
ભુલકાંઓને રહેંસી નાખ્યા.

શું વાંક હતો એ માસુમ બાળકોનો? શું પાપાચરણ કર્યું હતું એ નિર્દોષ
હસતાં રમતાં ફુલોએ. ‘ઓ જાલિમો જવાબ આપો? તમે ધર્માંધ છો !
તમને તમારા ઈસ્લામ ધર્મ સિવાય બીજું કશું ગમતું નથી. પણ ‘ઓ
બેરહમ જુલ્મીઓ, એ બાળકો તમારા જ મુસલમાન ધર્મવાળા હતાં! અરે,
તમારો ખુદા પણ આજે છુટ્ટા મોઢે રડી પડ્યો. શું તમને તેના આંસુ નથી
દેખાતાં? તમને જહાન્નુમમાં પણ જગ્યા નહી મળે! જન્નતની તો વાત જ
ઉભી નથી થતી!

હિંદુઓનો કૃષ્ણ, ખ્રિસ્તીઓનો ઈશુખ્રિસ્ત અને મુસલમાનોનો ખુદા તે સઘળાં
બાળકોને માની મમતા અને પિતાનો પ્યાર આપે! તેમના માતા અને પિતાને
આ ગમ સહેવાની શક્તિ પ્રદાન કરે!

‘બાળક એ ઈશ્વરનો પ્રતિનિધિ છે”. પછી ભલેને તે હિંદુ, ઈસાઈ કે મુસલમાન
કેમ ન હોય?

પેશાવરમાં ત્રાટક્યા તાલિબાન
શું તેમનો ખુદા મહેરબાન ?

ભૂલકાંઓનો બોલાવ્યો કચ્ચરઘાણ
નિંદરે સૂતાં નિર્દોષ તેમનાં પ્રાણ !

કાફિર જાલિમને ધર્માંધ મુસલમાન
વધેર્યા પાક નિર્દોષ બાળ મુસલમાન

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

17 12 2014
Satish Parikh

Very good one and abehub

18 12 2014
શૈલા મુન્શા

no words for their insane mind.

19 12 2014
Hansa karsalia

very good artical

Hansa Karsalia

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: