૨૦૧૫ની શુભેચ્છા

3 01 2015

મિત્રો નવું વર્ષ સહુને ફળદાયી હો. જિંદગી પસાર થઈ રહી છે. ૩૬૫ દિવસ

ક્યાં સરી જાય છે,ખબર પણ પડતી નથી. દરેક દિવસનો અને દરેક ઘડી

અને પળનો સદુપયોગ કરીએ!

કર્મ એવા કરીએ કે વિરામ ટાણે દિલમાં વસવસો ન રહી જાય. પ્રેમની ગંગા

વહાવીએ. સહુને એક નજરે નિહાળીએ. કોઈના પ્રત્યે કશો અણગમો ન જતાવીએ.

આપણે સહુ સમાન છીએ તેવી ભાવનાને પ્રબળ બનાવીએ.

સત્ય એ જ ધર્મ છે તેની ભાવના કેળવીએ.

સર્વે ભવન્તુ સુખિનઃ

Advertisements

ક્રિયાઓ

Information

One response

3 01 2015
ગોવીન્દ મારુ

આપને અને સૌ વાચકમીત્રોને ૨૦૧૫ની દીલી શુભેચ્છાાો…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: