ટૉની , ટાઇગર અને સિઝર

27 01 2015
two dogs

two dogs

***********************************************************************************

નીલઃ ટૉની અને ટાઈગરને આજે સિઝરને ત્યાં ડિનર પર લઈ જવાના છે.

નીનાઃ કેમ આજે શું છે

નીલઃ નેચરલી સિઝરની બર્થ ડે પાર્ટી ?

નીનાઃ ટોની કે ટાઈગરને પૂછ્યું હતું .

નીલઃ એમને શું પુછવાનું ,જ્યાં લઈ જશું ત્યાં જશે!

નીનાઃ હા, એટલે તો આજકાલ  બાળકો કરતાં કૂતરા વધુ વહાલા છે.

તે સામુ નથી બોલતા !

આંખે જોયેલું કાને સાંભળેલુંઃ

જો ભૂખે મરતા કૂતરાને ખવડાવશો તો કદી નહી કરડે !

ભૂખે મરતાં માનવીને ખવડાવશો તો ————?

Advertisements

ક્રિયાઓ

Information

One response

27 01 2015
chandravadan

નીનાઃ હા, એટલે તો આજકાલ બાળકો કરતાં કૂતરા પર વધુ વહાલા છે.

તે સામુ નથી બોલતા !…………….
The Message !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: