મુક્તકો**

27 02 2015

together

************ અવિરત આગવું એંધાણ લઇ આવ્યો અહી ને ઉપરથી શ્વાસ મધ્યે તાણ લઇ આવ્યો અહી ભેટવા દોડી પડ્યું વાતાવરણ આ સાંજનું હું ફરી વર્ષો જુનું સંજાણ લઇ આવ્યો અહી. ખાલી ખીસ્સે ભમવાનું છે ચાલો આગળ હાર્યા તો પણ રમવાનું છે ચાલો આગળ જેવુ જ્યાંથી મળતુ તે તે પી જાવાનું છેવટ સૌને ગમવાનું છે ચાલો આગળ - નરેશ સોલંકી   नारी सबळा के अबळा?

************
*****************

 

 

 

 

 

 

 

 

*******************************************************************************************

 

 

મિલન કે  જુદાઈમાં  શું ફેર  છે

રાત  જાણે કે  ધબકતી  જાય છે

સ્વપનાના ઘરમાં રહેવા જાંઉ છું

ને  ચાંદની ભીંતો સંવારી જાય છે

**************************

મંદિરમાં પ્રભુ સમક્ષ દીવો પ્રગટાવતા પહેલાં

અંતરમાં પ્રસરેલ  અંધકાર દૂર  કરતા  પહેલા

પ્રભુની પાસે આચરેલા પાપની કબૂલાત પહેલાં

જેના માટે હ્રદયમાં દુર્ભાવ છે તેમને માફી આપો

*************************

મધુરતા

મિલનમાં

કે

યાદોમાં ?

*******************************************

નિવૃત્તિમાં

પ્રવૃત્તિ

કે

પ્રવૃત્તિમાં

નિવૃત્તિ ?

**********************

પરણે તે

પસ્તાય

ન પરણે તે

પસ્તાય !

**************

વહાલ

કોને

કૂતરાને

બાળકને ?

********************

હું હમેશા પુરાની યાદમાં ખોવાઈ ગઈ

મીઠી મુંઝવણોમાં ડૂબીને તણાઈ ગઈ

વમળમાં સામે પાર  જવા તરફડી રહી

તસ્વિર તારી નજર સમક્ષ ઉપસી ગઈ

*******************************

આ જીવન સફળ કરવાનું છે યાદ રાખ

દુખીઓના  દુખ  દૂર કરજે  યાદ  રાખ

પ્યાર આપી આપેક્ષા ત્યજજે યાદ રાખ

જીવન એળે ન જાય હમેશા યાદ રાખ !

*************************************

તકરાર

કરું

કે

પ્યાર?

****************

યાદો

માં

ફરિયાદો

માં

””””””””””

હાજરીમાં

ગેરહાજરી

ગેરહાજરીમાં

હાજરી

****************

એકલા એકલા ભમવામાં મઝા છે

સાથી વિના  જીવવામાં સજા  છે

જે મળ્યું તે જીવવામાં  જીવન છે

નહી તો મહામૂલું જીવન વૃથા છે !

 

*************************

હસીને જીવો રડીને  જીવો

સહુ સંગે હળીમળીને જીવો

સાથ સઘળા ઘડી  બેઘડી

પામ્યા તેને માણો હરઘડી

***********************

 

કુદરતની મોજ માણતા ઝુમો આજે

ખાડા ટેકરા નદી  નાળાને ચૂમો આજે

અવનવું દૃશ્ય ભાળો  તેને  માણો આજે

અંતે તેનું શરણું નિર્વિઘ્ને  સ્વિકારો આજે

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

27 02 2015
chandravadan

મંદિરમાં પ્રભુ સમક્ષ દીવો પ્રગટાવતા પહેલાં

અંતરમાં પ્રસરેલ અંધકાર દૂર કરતા પહેલા

પ્રભુની પાસે આચરેલા પાપની કબૂલાત પહેલાં

જેના માટે હ્રદયમાં દુર્ભાવ છે તેમને માફી આપો……………..
Gamyu !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

27 02 2015
Rajul Shah

Very nice post .

Sent from my iPhone
Rajul Shah

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: