પ્રીત મારીઃ ૧૨મી માર્ચ

12 03 2015

 

together

 

 

 

 

 

***********************************************************************************************************

પ્રીત મારી આવી વસંત સમયે પાંગરી

બારિશ આવે તે  પહેલાં મુરઝાઈ  ગઈ

 

આવી  રૂમઝુમતી થનગનતી આંગણે

ફુલ ખિલ્યા બગીચે અને રિસાઈ  ગઈ

 

વસંતના વાયારામાં હૈયા ઘેલાં થયા

વા  વંટોળિયે  આવી  ઉતરડી  ગઈ

 

પાંગર્યાતા પુષપોને મહેક્યુંતું મધુવન

સુંગંધ પ્રસરાવી  રસ્તો ચાતરી ગઈ

 

શિશિરે આવી વણનોતર્યા મહેમાન જેમ

દરવાજે તાળું છ  મણનું લગાવી  ગઈ

 

મુરઝાયા મન અને હ્રદયને આજ સખી

ઉઘાડી બારીએથી કોયલ ચહેકાવી ગઈ.

 

ભલે ઘવાયા હૈયા અંતે  છુંદાયા  સખી

ચારેકોર પ્યારની સુગંધ  પ્રસરી રહી

++++++++++++++++++++++

જીવનનો યાદગાર દિવસ.

અડધી સદી પુરાણી પ્રીત

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

12 03 2015
rekha patel (Vinodini)

પ્રવિણા આન્ટી હેપ્પી 50th એનીવર્સરી। ..વેરી પ્રાઉડ ઓફ યુ ……

ક્ષણોને પત્રમાં નહી લખાય, છે તારી ને મારી વાત
જમાનાભરનો થશે ઇતિહાસ,છે તારી ને મારી વાત

વહેતી સંવેદના બધી અંતરોના માપમાં નહી મપાય
સૌંદર્યના શમણાઓ થી પર,છે તારી ને મારી વાત

આભ તણો લંબાતો પ્રેમ નરી નજરે નહી દેખાય
પાતાળ જેટલી ઊંડાઈ ત્યાં,છે તારી ને મારી વાત

ગ્રંથમાં નહિ લખાય ગઝલ કે કવિતામાં નહી સમાય
હા! મહાગ્રંથોમાં થશે સમાવેશ, છે તારી ને મારી વાત

ફૂલોના ઢગલા મા કે અનેક ઉધાનોમાં પણ નહી માય
જઇ આખા ચંદન વનમાં મહેકે,છે તારી ને મારી વાત

હાર જીતની ખાલી પોકળ સમજણથી નહી સમજાય
શંકાથી તે કદીયે નહી બંધાય, છે તારી ને મારી વાત

રેખા પટેલ (વિનોદિની )

12 03 2015
Purvi Malkan

bahu j sundar auntyji

Purvi Malkan

13 03 2015
pravina Avinash

Thanks a lot Rekha and Purvi.. I appreciate your wonderful feelings for me.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: