‘ગાયબ’

3 05 2015
disappear

disappear

**********************************************************************************

હ્રદયની અંદર ક્યાં હું રહું, ક્યાં તું ?

જ્યાં હું રહું ત્યાં પ્રેમ ગાયબ !

સૃષ્ટીમાં ચારેકોર મારું સામ્રાજ્ય

જ્યાંરે સૂરજ હોય અંધારું ગાયબ !

ઘરેણાંમાં પ્રસરેલું મારું અસ્તિત્વ

જ્યાં કંગન હોય ત્યાં સોનું ગાયબ !

ધાન્યથી લહેરાતાં ખેતરો ઝૂલે

જ્યાં ભોજન હોય ત્યાં ભૂખ ગાયબ !

દોડ દોડ કરવામાં આયખું પુરું થયું

જ્યાં સંતોષ હોય ત્યાં લોભ ગાયબ!

મંચ પર છવાયો તખ્તાનો બાદ્શાહ

અભિનેતા હોય ત્યાં નેતા ગાયબ!

સંભાળ ‘સ્વને’ નિંદરથી જાગી જો

મૃત્યુ હોય ત્યારે જીવન ગાયબ

હું  =  અહંકાર

Advertisements

Actions

Information

4 responses

4 05 2015
chandravadan

મૃત્યુ હોય ત્યારે જીવન ગાયબ
The ANTIM SATYA !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo to read a New Post @ Chandrapukar !

5 05 2015
Daksha Mehta

Like it.

Daksha

5 05 2015
Vimla Hirpara

pravinaben
By the way I enjoy your poems and stories
Vimla

5 05 2015
Raksha Patel

ઘણી સરસ રચના……ખુબ ગમી!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: