પ્રશ્ન પુંછું !

16 05 2015

આદર સહિત

* આંખમાં ઉંઘ લાવનારને

* સપના સજાવી પૂરનારને

* ભરરે નિંદરથી જગાડનારને

* જીવન પલ્લવિત બનાવનારને

* લીલી હરિયાળી લહેરાવનારને

* ઝીણી ઝીણી કુંપળ જગાવનારને

* પીળા પર્ણો ખેરવનારને

* વર્ષાની રિમઝિમ રેલાવનારને

* દરિયામા ભરતી ઓટ સરજનહારને

* નદીઓને ખળખળ વહેવાવનારને

* નવા જીવનોનું અવતરણ કરનારને

* નિવૃત્તિમાં પ્રવૃત્તિ સુઝાડનારને

* જીવનમાં રાહ ચિંધનારને

* મનનો મોરલો ટહુકાવનારને

* તિમિર હટાવી પ્રકાશ રેલાવનારને

* આંગળી ઝાલી માર્ગ દર્શાવનારને

* અંતરમા અવાજ ઉઠાવનારને

* માર્ગ ભુલું ત્યારે ઈશારો કરનારને

* આયખાનો અર્થ સમજાવનારને

* મૃત્યુની નિંદરે  સુવાડનારને

* પુછું આ ગહન પ્રશ્નો કિરતારને

* ઉત્તરની અપેક્ષા રાખનારને

ડૉ. ચંન્દ્રવદન મિસ્ત્રીનો સુંદર પ્રતિભાવ

***************************************

Advertisements

ક્રિયાઓ

Information

7 responses

16 05 2015
સુરેશ જાની

પ્રશ્નો ( પઝલ)ના આ ચાહકને થયું કે, આ કોયડો ઉકેલી જોઉં તો?
પણ…
प्रश्नस्य अनस्तित्वं !!

16 05 2015
pravina Avinash

Answer is wonderful. JAy shree krishna

pravinash

16 05 2015
P.K.Davda

એણે તો પ્રશ્ન પહેલા જ જવાબ આપી દીધો છે, ગીતામાં.

16 05 2015
pravina Avinash

સાવ સાચી વાત !

16 05 2015
chaman

હવે કોઈ પંક્તિ રહી ગઈ ખરી?! વિચારોના ફૂલતો મેળવ્યા “માનસ” બગીચામાંથી અને બધાજ અમને આપી દીધા સુગંધ માટે! હવે, શબ્દો/પંક્તિઓને ચૂંટી ચૂંટીને સુંદર કાવ્યની માળા બનાવો તો એ વધારે સુંગધીત થઈ મેંહકી ઉઠશે! પછી જૂઓ કેવા પ્રતિભાવોનું પાણી તમને પીવા મળે છે! અને એ પ્રતિભાવોના પાણીથી શું પામો છો તમે?

“ચમન”

17 05 2015
chandravadan

A very nice Post.
It inspired me to create a Kavya of it…..the spark of that inspiration is from Chimanbhai’s Comment.
What created I will personally share with you,Pravinaben.
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !

19 05 2015
chandravadan

પ્રવિણાબેન,

તમે તો તમારી આ પોસ્ટમાં જ “કાવ્ય સ્વરૂપ”ને મઢી લીધું.

એ વાંચી ખુબ જ ખુશીભર્યો આભાર.

તમોને રચના ગમી એ જ મારા માટે ઘણું છે.

જ્યારે પણ હું એ જ રચનાને પોસ્ટરૂપે પ્રગટ કરીશ ત્યારે તમોએ આપેલ “પ્રેરણા”નો ઉલ્લેખ કરીશ.

તમારી કલમ દ્વારા પોસ્ટરૂપી લખાણો થતા રહે એવી પ્રાર્થના.

>>>>ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: