વિનવી રહી

21 05 2015
asking

asking

******************************************************************************************************************************************************

અંદરથી કંઈ અને બાહરથી કંઈ

અંબર ઝુક્યુંને ધરતી ઝુમી રહી

સ્વાર્થમાં રમમાણ હું એવી થઈ

વહાલાંને દર્દ હું પહોંચાડી રહી

ગુલાબની મહેક મહેકાવી ગઈ

કાંટા ચુભ્યાને ઉફ નિકળી ગઈ

વૃક્ષની છટા પ્રેમે નિરખી રહી

છાંયો પામીને હું શિતલ થઈ

કાર્યે ગુલતાન સદા ઉલઝી રહી

કદી ફળની આશ ન સ્પર્શી ગઈ

જીવન જિવતાં અંતે શીખી ગઈ

માયાને મમતાથી વેગળી થઈ

કિરતારને યશ સદા આપતી રહી

અંત સમયે સ્વિકારે વિનવી રહી

*************************************************************

Advertisements

Actions

Information

5 responses

21 05 2015
pareejat

Beautyful,beautyful……ane beautyful.

21 05 2015
મૌલિક રામી "વિચાર"

Very versetile!!! Good one!

21 05 2015
chandravadan

કદી ફળની આશ ન સ્પર્શી ગઈ

જીવન જિવતાં અંતે શીખી ગઈ
Jivan Je Chhe Te Swikarata Shikhi Gai
Ke Ante MotNe BhetavaNo Dar Nathi.
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !

21 05 2015
pravinshastri

સૌથી મોટી અને અઘરી વાત આપે સાધ્ય કરી. “જીવન જિવતાં અંતે શીખી ગઈ” પ્રવિણાબેન, સરસ વાત કરી.

22 05 2015
pravina Avinash

સહુથી મોટી અને અઘરી વાત સાધ્ય કરવામાં સહારો પામી છું ઈશ્વર કૃપા, યોગ અને

સહ્રદયી મિત્રોનો સહારો.

જય શ્રી કૃષ્ણ

પ્રવિનાશ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: