નહતી ખબર !

31 05 2015
not known

not known

 

 

 

 

 

 

 

 

********************************************************************************************

નહો્તી ખબર જીંંદગી  એક દિન ખીલી ઉઠશે

સઘળાં કર્મના ફળ આવા મીઠા મધુરા હશે !

 

સ્વાર્થ વગરના કાર્યની મધુરી સુગંધ હશે

પારબ્ધ પ્રયત્નોથી મગરૂર મઘમઘતું હશે

 

કર્યા કર્મોનું આણમોલ  સુંદર મેઘધનુ હશે

સંસારની મીઠાશથી બાળકો પ્રવૃત્ત  હશે

 

મોટી મેડી મહેલાતો ઝાંઝવા જેવી હશે

એકમેકના દિલમાં આગવી જગ્યા હશે

 

દૌલત એજ લાવે ખુશી ભ્રમ ભાંગ્યો હશે

પ્રેમની ઉંચી કિમત આખરે સમજાઈ હશે

 

 

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

8 responses

31 05 2015
31 05 2015
pareejat

Nice

31 05 2015
chandravadan

સ્વાર્થ વગરના કાર્યની મધુરી સુગંધ હશે

પારબ્ધ પ્રયત્નોથી મગરૂર મઘમઘતું હશે
SELFLESSNESS….and the ACTIONS.
When there is that UNION, then it can ONLY lead to the DIVINE ( God)
A very nice Post !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
See you @ Chandrapukar !

31 05 2015
SARYU PARIKH

સરસ રચના.
સરયૂ

31 05 2015
Sunil V. Mehta

Nice.
Show original message
Sunil Mehta

1 06 2015
pravinshastri

Positive thinking.

2 06 2015
Smita Ajit Shah

Very nice.

Smita Shah

4 06 2015
Raksha Patel

ન હતી ખબર—-ઘણી સરસ રચના!
હવે ખબર પડી ને!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: