મનનો ચારો****

3 06 2015

 

food for mind

food for mind

 

 

 

 

 

 

***********************************************************************************

જીંદગી  જીવવી એ એક કળા છે. બને તો તેમાં  મેઘધનુષ્યના રંગ પૂરો !

*****

મીઠી વાણી અને કડવું અંતર,  વરવું જીવન બાહર ભિતર !

*****

પ્રયત્ન કરવા એ આપણા હાથમાં છે ! પરિણામ સર્જનહારના હાથમાં છે !

*****

સંબંધોમાં સફાઈની જરૂરત નથી ! જો હોય તો તેમાં મગરૂરત નથી !

******

વાણીને નહી કાર્યને બોલવા દો !

******

સંતોષ હશે તો કશાનો અભાવો નહી જણાય !

*******

જીવનમાં વિકાસને મહત્વનું સ્થાન આપો !

***************************

પ્રેમથી કરેલી પ્રાર્થના પ્રભુ સ્વીકારે છે !

*****************************

સ્વાર્થ ત્યજો, પ્રેમ અપનાવો.

 

 

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

3 06 2015
Vinod R. Patel

મનને મારો નહી, પટાવો

મન એક મંદિર

3 06 2015
Kokila P. Parikh

Very good

Kokila Parikh

4 06 2015
pravinshastri

૧. ખૂબ સરસ જીવનમાં અપનાવવા જેવા સૂત્ર.
૨. મન મંદિરમાં ગંદા ખાસડા સાથે પ્રવેશ ન થાય.
૩. Now Blogs Are Brain Food. Books will be termites food.

4 06 2015
Rajul Kaushik

good thoughts.

4 06 2015
મૌલિક રામી "વિચાર"

સરસ વિચારો!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: