નવિન રચના

3 07 2015
new thing

new thing

*

 

 

 

 

 

 

 

**************************************

” તમે ઉન્નત મસ્તકે ચાલતા હો તો જેઓ તમને

દોષિત માને છે તેમના મસ્તક ઝુકે છે !”

**************************************

” જો તમને તમારામાં વિશ્વાસ હોય તો જેમને તમારા

વિષે સંદેહ છે તેમને માટે થોડી જગ્યા રાખજો”.

******************************************

” વાટ નિરખતાં થાક્યા ન હો અને અસત્યનું શરણું સ્વિકાર્યું ન હોય

તો અસત્યને પંપાળશો નહી ‘?

****************************************************

માણસ  માણસમાં  ફેર  છે

જોવાથી નજરમાં ઝેર  છે

સર્જકને ત્યાં ખાલી દેર છે

જગતમાં  ક્યાં અંધેર છે ?

**********************

અષાઢી પૂર્ણિમાનો ચાંદ

****************

હું ચંદ્ર જોઈને ઝુમી રહી

તું ચંદ્ર જોઈને ઘેલી થઈ

તું મુજને ભેટવા ધસી રહી

હું સ્પર્શ પામી શાંત થઈ

*********************

મન તું માયાનો ગુલામ

તને કરું લળીને સલામ

મન તને નાથવું મુશ્કિલ

તું ચંચળ અને તર્કશીલ

*********************

આગળ ચાલી રાહ બતાવે

પાછળ ચાલી પડતો સંભાળે

આગળ પાછળ ચાલે હરિ

ભક્તનો બોજ ઉઠાવે હરિ

*******************************************************************

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

3 07 2015
Mahendra Shah

Good!

Mahendra Shah
Cartoonist, Artist.

3 07 2015
3 07 2015
chandravadan

“PRAVINA VICHARDHARA” in all these as one Post !
Nice !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !

3 07 2015
Raksha Patel

આગળ ચાલી રાહ બતાવે

પાછળ ચાલી પડતો સંભાળે

આગળ પાછળ ચાલે હરિ

ભક્તનો બોજ ઉઠાવે હરિ

VERY TRUTHFUL!!!

3 07 2015
Jay Gajjar

Enjoyed.
Thanks.
Very nice touchy blog.
Good luck
Jay Gajjar

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: