સત્યથી વેગળું

6 08 2015
stay away

stay away

********************************************************************************************

જીવનમાં જીવવું હોય તો સત્ય ને પહેચાનજો

અસત્યના આંચળામાં, સત્યથી વેગળા રહેજો

++

મીઠા બોલા લોકને બની શકે તો પહેચાનજો

પછી ભલે એ પ્યારા હોય તમે વેગળા રહેજો

++

પૈસાની ચમક દમક આંખે પાટા પહેચાનજો

જુવાનીના જોમથી ઝળકે તમે વેગળા  રહેજો

++

ઈર્ષ્યાની ખાઈમાં પડેલાંને જરા પહેચાનજો

તમારા પગને ખેંચી પાડશે, વેગળા રહેજો

++

કૃત્રિમ હાસ્ય મલિન અંતર  જરા પહેચાનજો

તમારું હ્રદય  નિર્મળ  શંકાથી  વેગળા રહેજો

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: