અઢળક

9 08 2015
ocean

ocean

********************************************************************************************

 

 

 

 

તું ધીર છે, ગંભીર છે તારી જળરાશી અપાર છે

તું આપે તો અઢળક દે તું વિફરે તો  વિનાશ કરે

*

તું વિરાટ છે, અગાધ છે તારું સામ્રાજ્ય છવાયું છે

તું આપે તો અઢળક દે તું વિફરે તો વિનાશ  કરે

*

તું સુંદર છે, અનુપમ છે તારી ધડકન સુહાની છે

તું આપે તો અઢળક દે તું વિફરે તો વિનાશ કરે

*

તું વ્યાપક છે, તું ખારો છે જળચરોનો પાલક છે

તું આપે તો અઢળક દે તું વિફરે તો વિનાશ કરે

*

તારા સાનિધ્યમાં ઉછરી છું પગ મેં પલાળ્યા છે

તું પ્યારો છે, ન્યારો છે મારા ચિત્તનો હરનારો છે

***********************************************

અલાસ્કાની મુસાફરી દરમ્યાન  મહાસાગરનું  અવલોકન

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

10 08 2015
મૌલિક રામી "વિચાર"

ખૂબ સુંદર અવલોકન અને આલેખન.,

10 08 2015
vibhuti

exellant,yesterday program was superb.

10 08 2015
SARYU PARIKH

સરસ.
સરયૂ

10 08 2015
vijayshah

saras…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: