હસતું મુખડું

12 08 2015
smiley face

smiley face

*********************************************************************************************************************************

આપી મધુરી જીંદગી રાખીશ હસતુ મુખડું

દિલમાં ભલે દર્દ હશે રાખીશ હસતું મુખડું

**

ધાર્યું નો’તું મળ્યું ઘણું રાખીશ હસતું મુખડું

ફરિયાર ન હોઠે કદાપી રાખીશ હસતું મુખડું

**

ફરિયાદ ભલે લોકો કરે રાખીશ હસતું મુખડું

સહુ દિલ જીતવા અશક્ય રાખીશ હસતું મુખડું

**

દિલ સાફ  નિયત સાફ રાખીશ હસતું મુખડું

સ્વાર્થને સો સો સલામ રાખીશ હસતું મુખડું

**

તારું શરણ તારી કૃપા રાખીશ હસતું મુખડું

અંતિમ શ્વાસ લેતા પણ રાખીશ હસતું મુખડું

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

12 08 2015
vijayshah

Thats spirit.. kyaa baat hai…

12 08 2015
12 08 2015
pravina Avinash kadakia

Thanks a lot Vijaybhai

12 08 2015
Vinod R. Patel

તારું શરણ તારી કૃપા રાખીશ હસતું મુખડું

અંતિમ શ્વાસ લેતા પણ રાખીશ હસતું મુખડું

પ્રવિણાબેન, માણ્યું તમારું કાવ્ય રાખી હસતું મુખડું

17 08 2015
શૈલા મુન્શા.

આ ખુમારી હમેશ રાખજો અને હમેશ હસતા રહેજો એવી અભિલાષા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: