મારી પ્રિય પત્નીને !

23 08 2015
love hate

love hate

       
**************************************************************************************************
           મારી પ્રિયે મારી સ્વપ્ન સુંદરી મારી પત્ની
                  લગ્ન  થયા લોઢાને પાયે  બેઠી પનોતી
.                          
                  સ્વપનામાં નિહાળું તારી મુખાકૃતિ
                 ઝબકીને જાગું  છળે  મારી હસ્તી

.                 પ્રેમાળ  આકર્ષકને પ્રતિભાશાળી

                 ગુણોની ગેરહાજરી તુજમાં જણાતી

બાળકોની  માતા  કે  હંટરવાલી

બહાર જાય ત્યારે દીસે નખરેવાલી

તિરછી શી આંખો પ્લાસ્ટિક સ્મિત                   

 જુઠું બોલવામાં આવી પારંગતતા

  તું ભરે મારા જીવનમાં સુસંગતતા

   શબ્દ શું વર્ણવે તારી કમનિયતા
    તારી હયાતી  જીવનની સાર્થકતા
મારી પ્રિય એકની એક પત્નીને—–
Advertisements

ક્રિયાઓ

Information

2 responses

23 08 2015
pravinshastri

ગોખી રાખવા જેવું કાવ્ય. મસકો મારવા કામ લાગે.

23 08 2015
Samir Modi

LOL

Samir Modi

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: