હિંડોળે ઝુલે છે ( પવિત્ર એકાદશી )

26 08 2015
hindolo

hindolo

************************************************************************************************************

ઝુલે ઝુલે છે શ્રીજીબાવા આજ

હિંડોળે ઝુલે છે

પવિત્ર એકાદશીને હિંડોળો સજાવ્યો

રેશમની દોરીથી તેને ઝુલાવ્યો

જુઓ હરખે છે શ્રીજીબાવા આજ

હિંડોળે ઝુલે છે

શ્રાવણના સરવરિયાને યમુના મહારાણી

શોભી ઉઠ્યા છે જાણે પૂરી રંગોળી

આવોને વૈષ્ણવો લઈએ બે તાળી

જુઓ હરખે છે શ્રીજીબાવા આજ

હિંડોળે ઝુલે છે

નાળિયેરી પૂર્ણિમાની ચાંદની અનેરી

વિજળીને વરસાદની હેલી ઉભરાણી

વનરાતે વનમાં ઉજવે ઉજાણી

જુઓ હરખે છે શ્રીજીબાવા આજ

હિંડોળે ઝુલે છે

હિંડોળે ઝુલે ને અમી વરસાવે

નયનોના દીપકમાં તેજ પૂરાવે

આનંદની હેલીમાં સહુને ભિંજાવે

જુઓ હરખે છે શ્રીજીબાવા આજ

હિંડોળે ઝુલે છે

Advertisements

Actions

Information

3 responses

26 08 2015
neeta kotecha

wahhh bahu j sundar.. have aa gaine pan sambhdavo plss..

26 08 2015
Pravina Avinash

Give me your fone number I will call you

jay shree krishna

26 08 2015
rekha patel (Vinodini)

sundar bhajan

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: