મારા પ્યારા પતિને !

27 08 2015

beloved

beloved

************************************************************

ચોરીના ચાર ફેરા  ફરી તમારી થઈ !

**

કુંવારી કન્યામાંથી  તમારી  (પત્ની) પરણેતર બની !

**

મારી રામ કહાણી શરૂ થઈ !

**

તમારા પ્યાર ભર્યા મીઠા બોલમાં ફસાઈ ગઈ !

**

સવાર સાંજ ઘર કામમાં જોતરાઈ ગઈ !

**

તમારી જોહુકમી નીચી મુંડીએ સાંભળી રહી !

**

તમારા પરિવારને ગળે વળગાડી પ્રેમ ઠાલવતી રહી !

**

મારી તમન્ના અને સ્વપનાને ટુંપો દેતી રહી !

**

અમેરિકા આવી કમાવાનું, રાધવાનું, સાફ સફાઈ કરવાનું અને બાળકોમાં પરોવાઈ ગઈ !

**

સંસારની ઝંઝટમાં ગળા ડૂબ ફસાઈ ગઈ !

**

દિવસભર સહુને અને રાતના તમને ખુશ રાખવાની કોશિશ કરતી રહી !

**

તમારી મીઠી નજર કાજે શણગાર સજતી રહી !

**

હા યાર, તમારી સાથે દુનિયા ધુમી !

**

તમારો ભરપૂર પ્રેમ માણ્યો !

**

બાળકોને સાચું અને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં સફળતા પામી !

**

ભવોભવ તમને પામું એવી એષણા !

**

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

27 08 2015
Smita Ajit Shah

Your infinite Love for Avinash is seen..
.Smita

28 08 2015
pravina Avinash kadakia

Yes, He is my First and Last love till death

pravina Avinash.

29 08 2015
Raksha Patel

જીવનનું સરવૈયું અતૂટ પ્રેમથી નીતરતું!

29 08 2015
Nayana Y. Mehta

So true and hope the same for my love and life with Yogesh birth after birth 💑👬. Very true and at the same time heart breaking . Formidable !!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: