કૃષ્ણ કૃપા દ્રષ્ટિ

5 09 2015

krishna

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી

હાથી દિયો ઘોડા દિયો ઔર દિયો પાલકી

*********************************

કૃષ્ણનું પ્રાકટ્ય અને નંદ મહોત્સવ. કૃષ્ણને આવ્યા વગર છૂટકો નથી !

ઘેલી ગોપીઓ નંદ ઘેર આવી શા કાજે ?

**********************************************************************************************

કૃષ્ણ  કૃપા  દ્રષ્ટિનો કટાક્ષ તારો આજ થઈ હું ઘાયલ

હૈયું  કોને  હું બતાવું  વેદના  કેમ  કરી  સમજાવું

**

તારી દ્રષ્ટીના બાણે વિંધાઈ

ભાન ભૂલી હું નંદ ઘેર આવી

યશોદાને હું શું સુણાઉં, મન હી મન મુંઝાઉં

હૈયું કોને હું બતાવું વેદના કેમ કરી સમજાવું

**

તારા નેણ કટારીનો ઘા

મારા દિલને કોરી ખાય

તારા વિયોગે હરપળ જાણે જુગ  જુગ વિત્યે જાય

હૈયુ કોને હું બતાવું વેદના કેમ કરી સમજાવું

**

સુની આંખની અટારી મારી

તારા દર્શને તરસી પ્યાસી

પલકોં ઝુકે તો અંતર્યામી હૈયે વસજે તું અવિનાશી

હૈયું કોને હું બતાવું વેદના કેમ કરી સમજાવું

Advertisements

Actions

Information

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: