ચાલો દિમાગ કસો ?

30 09 2015

૧.
***
મારી અમેરિકન બહેનપણીને પાંચ વરથી ત્રણ છોકરા
થયા હતા. આજે વિચારી રહી છોકરાં છ ક્યારે થઈ ગયા?

૨.
***
દુનિયા ઈધરકી ઉધર થાય. કદી રૂકે નહી ?

૩.
***
સદા મુસ્કાન હોંઠો પર.
સદા નિહાળે એકી નજરે
સદા એક જ સ્થળે ?

૪.
***
બધા સૂતા હોય ત્યારે હું જાગું.
શાંતિ નો ભંગ ન કરું ?

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

30 09 2015
સુરેશ

૧. બીજા લગ્ન બાદ
૨.રૂકે – નકશા પર
૩.કોઈકનો ફોટો
૪. તમારી પોતાની શાંતિનો ભંગ

30 09 2015
pravina Avinash kadakia

તો પ્રયત્ન સુંદર રહ્યો. ન. ૩ એકદમ સાચો જવાબ છે. બાકીના ત્રણ માટે ૫૦ ટકા મળે ખરા. જરાક વધારે દિમાગ કસશો સાચા જવાબ મળશે. બે દિવસની પ્રતિક્ષા.

પ્રવિનાશ

30 09 2015
pareejat

2 – samay -Time
4 – prabhu

30 09 2015
pareejat

4 -Chandra -tara

1 10 2015
Mahendra Shah

Good!

mps
બધા સૂતા હોય ત્યારે હું જાગું;
શાંતિનો ભંગ ના કરું!
પ્રવિણા કડકીયા
બધા જાગતા હોય ત્યારે હું ઉંઘું;
અશાંતિનો ભંગ ના કરું!
મહેન્દ્ર શાહ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: