મારું ** તારું

11 10 2015

 

 

 

mine yours

mine yours

 

 

 

 

 

*****************************************************************

 

મારું મારું સહુ કોઈ કહે છે
**

તારું તારું કહી તો જો !
**

મારું કહેવાથી મુખ ભરાય છે
**

તારું કહેવાથી હૈયું છલકાય છે !
**

મારું નો સાદો પ્રયોગ ! (એક થપ્પડ મારું?)
**

તારું કોઈને હાથ દઈ ઉગારું. ( ડૂબતાને બચાવું)
**

મારું, નર્યો સ્વાર્થથી છલકાતો શબ્દ!
**

તારું, પરમાર્થથી ઉભરાતો ઉદગાર !
**

મારું, જે કશું જ મારું નથી. (ખાલી હાથે આવ્યા હતા) !
**

તારુ, સઘળું તારી કૃપા દ્વારા મેળવ્યું. ( મહેનતથી યા અનિતીથી )
**

મારું શું એ પ્રશ્ન સદા ઉદભવતો?
**

મારા અને તારાનું મિલન ‘આપણા’માં પરિવર્તન !
**

જીવનને નૂતન દૃષ્ટીકોણ ?
**

તારું, કેટલું સદા વિસ્મય પમાડતો !
**

ઘણીવાર ‘મારું’ એ સ્વસ્થતાની નિશાની છે. આત્મવિશ્વાસ દાખવે છે.
**

તારું કહીને જવાબદારીમાંથી છટકવાની બારી શોધે છે.
**

‘મારું’ કહીને સમાજમાં કાર્યદક્ષતાનું પ્રસરણ.
**

તારું કહીને કોઈ પણ કાર્ય પુરું કરવા અશક્તિમાન.
**

મારું કહેવાથી સંબંધમાં સુગંધ ઉમેરાય
**

તારું કહેવાથી સંબંધમાં મિઠાશનો અભાવો.
**

મારું કહેવાથી અંતર આનંદથી ઉભરાય.
**

તારું ગણવાથી અંતર મહેસૂસ થાય.
**

********************************************************

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

11 10 2015
neeta kotecha

maru maru karine loko potana o thi dur thataa jaay che. badhane khabr che ke kai bhegu lai nathi javanu ane kyare mrutyu che e pan nakki nathi. pan bas hu ane maru aamaa thi j loko bahar nathi aavta..

11 10 2015
Purvi Malkan

Sundar, rachna chelli traney rachna o vanchi lidhi, have navi kyan?
Purvi Malkan

11 10 2015

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: