સ****

15 10 2015

letter S

**

**********************************************************************************************************************************************************

“”””””‘સ'””””””

સરગમનો સુરીલો ‘સા’.

સમજાવ્યું સંતોષ ધન છે.

સમતા ઘણી અણમોલ છે.

સજ્જનતાની ધુમ છે.

સાહિત્ય રત્નોમાં ખાણ છે.

સંઘર્ષ જીવનનો ખેલ છે.

સાધુતાની બોલબાલા છે.

સપના અભિન્ન અંગ છે.

સહજતાથી જીવન સુગંધીદાર છે.

સહિષ્ણુતા જીવનનું ઘરેણું છે.

સફળતા માગે સાતત્ય છે.

સલાહ દેવી અયોગ્ય છે.

સાદગી અપનાવવી જરૂરી છે.

સક્રિય રહેવું ઉદ્યમ છે.

સજાગ ઉત્તમ ગુણ છે.

સતકર્મ જીવનમાં આવશ્યક છે.

સદભાગ્ય પૂર્વ જન્મનું ફળ છે.

સનમ મળવો જરૂરી છે.

સપ્તાહના દિવસ સાત છે.

સંબંધના બંધ અતૂટ છે.

સરિતા ખળખળ વહે છે.

સર્જનહારની કૃપા વરસે છે.

શરણાઈના સૂર આહલાદક છે.

સહાનુભૂતિ યથા સમયે જરૂરી છે.

સંતતિ લગ્નનો ઉપહાર છે.

સંપત્તિ માગે ઈમાનદારી છે.

સન્માન સહુને રીઝવે છે.

શણગાર સ્ત્રીનું આભૂષણ છે.

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

15 10 2015
મૌલિક રામી "વિચાર"

ખુબ જ પ્રેરણાદાયક કવિતા.સાહિત્ય રત્નો મા ખાણ અને સાદગી ભર્યુ જીવન..આ વિચાર ખુબ સરસ છે. જો તમને વાંધો ના હોય તો હું તમને email કરી શકું છું..? આભાર

15 10 2015
pravina Avinash kadakia

Yes. you can e mail me. see me on the face book send me friend request.
jay shree krishna

16 10 2015
મૌલિક રામી "વિચાર"

Jay shree krishna pravina aunty!! sorry i am not on the facebook at all!!! can you please email me saying jay shree krishna on maulikvichar@gmail.com as I don’t have your email ID..thank you

16 10 2015
Bhavana S, Patel

Nice one,really good about letter S!!
My fav letter in alphabet
My mom, husband & daughter starts with S 🙂
Enjoyed it.
Best Regards
Bhavana
Show original message
Reply, Reply All or Fo

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: