દોસ્ત અમેરિકામાં શાંતિથી રહેવા દે !!!!!

18 10 2015

 

happy

Happiness is where you are !!!!!!!!!!!!!

 

 

 

 

 

 

 

My Home India (Maatrubhumi)

My country U.S.A. (Karmabhumi)

**********************************************************

એન. આર . આઈ ને સંબોધીને એક કાવ્ય વાંચ્યું

ભગવાન થોડી જીંદગી બાકી રાખજે
મારા દેશમાં મારે જીવવું છે
કોણ જાણે કેવા દેશમાં આવી ગયો છું

લોકો સમજે હું ફાવી ગયો છું ?

*************************
આખું કાવ્ય નથી લખતી.

**************************

મારા અંતરની ઉર્મિ વાંચો
=================

ભગવાન બાકીની જીંદગીમાં સદબુદ્ધિ આપજે
મારા દેશમાં અને “અપનાવેલા” દેશમાં મારે જીવવું છે
કોણ જાણે કયા કારણે ‘અમેરિકા’ આવી ગઈ છું!
આજે ૪૦ વર્ષે કહું છું ફાવી ગઈ છું

અંહી અજાણ્યાને પણ પ્રેમેથી સ્મિત આપે છે
મારા દેશમાં સ્મિતને બદલે નજર ચુરાવે છે
અનહદ ઠંડીમાં ‘લેપટૉપ’ પર વાંચન અને રિસર્ચ કરે છે
માનવને મળેલી બુધ્ધિનો સદ ઉપયોગ કરે છે
આજે ૪૦ વર્ષે લાગે છે અંહી આવી ભૂલ કરી નથી !

અંહી ‘ભારતિય તેમજ અમેરિકન’ સાથે મૈત્રી કેળવે છે
‘ધોળિયાઓ’ આખરે આપણા જેવા જ છે સમજી ગઈ છું
લાગણી બતાવવાની અલગ રીત, પણ ‘માનવતા; છલકાય છે
આજે ૪૦ વર્ષે બન્ને દેશમાં જીવન ‘રળિયામણું’ છે સમજી ગઈ છું

ખાંઉ છુ, બે પૈસા રળું છું, મહેનત મજદૂરીની કદર કરું છું
આઝાદ ભારતની આઝાદી કુટુંબ સાથે પ્રેમે માણું છું
અપનાવેલ દેશ ‘અમેરિકા’માં ગૌરવ પૂર્વક જીવું છું
દોસ્ત જીવન ખૂબ સફળતા સહિત ગુજરી રહયું છે

હે, ભગવાન શેષ જીવન અંહી, તેમજ દેશમાં પ્રેમ વહેંચી જીવવું છે
ચોપાટીના દરિયા કિનારે બચપણની યાદોમાં ડૂબવું છે
મોટર બાઈક પર બેસી કોલાબા અને નરિમન પોંઈન્ટ ઘુમવું છે
મારા દેશના ચર્ણસ્પર્શ કરી, અપનાવેલ દેશમાં અંતિમ શ્વાસ લેવો છે
દોસ્ત, આ જીવન સફળતા પૂર્વક જીવ્યાનો સંતોષ અંગ અંગ લહેરાયો છે !!!!!!!!!!

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

18 10 2015
SARYU PARIKH

Nice. Friendship and goodness are the reflection of our own mind. We find it everywhere.
Saryu

18 10 2015
Shaila Munshaw

Nice and true.
Shaila

19 10 2015
neeta kotecha

wahh bahu saras… pan aa antim shvaas ne evi badhi vaato karvi nahi..

20 10 2015
NAVIN BANKER

હું પણ તમારા જેવું જ વિચારૂં છું અને એવું જ ઇચ્છું છું. અપને ખયાલાત કિતને મિલતે જુલતે હૈ !

નવીન બેન્કર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: