હસવું કે રડવું ?

16 11 2015

 

laugh or cry

 

 

 

 

*************************************************************************************************************************

લેખક શ્રીઃ આજ મારા મિત્ર  પંડિત સુખલાલની સ્મશાન યાત્રામાં ધાર્યા કરતાં ઓછા

માણસો આવ્યા છે !

પ્રશંશકઃ  અરે તમને ખબર નથી, તેમની પત્ની સિવાયના સર્વે દિલ્હી તેમને મળેલા

‘એવૉર્ડ’ના કરોડ રૂપિયા લેવા પહોંચી ગયા છે !

લેખક શ્રીઃ હા, હવે મર્યા પછી એવીર્ડ મળે એટલે મૃત્યુ પામેલ ‘એવૉર્ડ’ પરત ન કરે.

ઘરના સર્વે એ પૈસાથી ચમન કરે !

પ્રશંશકઃ  તમારી વાતમાં “દમ” છે !

Advertisements

ક્રિયાઓ

Information

One response

16 11 2015
Charu N Vas

We have read and enjoyed your postings.

Charu Vyas

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s




%d bloggers like this: