તું ક્યાં નથી ?

10 12 2015

 

 

every where

 

 

 

 

 

 

 

**********************************************************

જગને આદત છે પૂછવાની , હે પ્રભુ તું ક્યાં છે?
તેના પ્રતિ ઉત્તરમાં  વાંચો

********************
‘ તું ક્યાં નથી તું ક્યાં નથી
એ જાણવાને હું મથું’

 

જ્યાં જ્યાં નજર હું ઠેરવું બસ તારી ભવ્યતા દેખું
તું  ક્યાં નથી તુ  ક્યાં નથી એ  જાણવાને  હું  મથું

સૃષ્ટિના કણ કણમાં તારું  અસ્તિત્વ  છાઈ  રહ્યું
પત્રમાં ફળ ફૂલમાં  કુદરત  બની  છુપાઈ  ગયું

સિંધુમાં બિંદુ બની તું આભને પામવા મથી રહ્યું
મસ્તી રૂપે મોજા માહીં  પ્રચંડ  થઈને છાઈ રહ્યું

ઉન્નત મસ્તકે પર્વત રૂપે સ્થિર થઈ ઉભો રહ્યો
ઉર્ધ્વગામી થઈ જીવનમાં હાથ હલાવી કહી રહ્યો

શક્તિ તારી અણકલપ્યને અમાપ રૂપે પ્રવર્તતી
અકળ તું,અણમોલ તું,અજોડ તું,અવિનાશી તુ

 

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

10 12 2015
Navin Banker

મારામાં, આવા મહાન વિચારો અને ચિંતનપ્રેરક કાવ્યો અંગે શું પ્રતિભાવ લખવો એની સમજ નથી. મને આવું કાંઇ સુઝતું પણ નથી. એટલે હું ચુપ રહેવું પસંદ કરીશ.
આપ તો ગ્રેટ છો.
નવીન બેન્કર

11 12 2015
Mukund Gandhi

Good reverse search on mystery of life in your poetic language !!

Mukund Gandhi

11 12 2015
Jayshree Vyas

v. good

Jayshree T Vyas

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: