મહાગ્રંથ- ” સંવર્ધન- માતૃભાષાનું”

13 12 2015

"બેઠક" Bethak

મહાગ્રંથ- ” સંવર્ધન- માતૃભાષાનું”- તૈયાર થઇ રહ્યો છે…

samvardhan matrubhashanu“સંવર્ધન માતૃભાષાનું”

 અમેરિકન સર્જકોનું પ્રદાન

પ્રસ્તાવના

team

ગુજરાતી ભાષાના ભવિષ્ય વિષે સમર્થકો અને વિદ્વાનો તો નિશ્ચિંત જ હતા અને માનતા હતા કે . ‘ભાષા, ભુષા (વેશભુષા),ભજન અને ભોજન’ એ સર્વની લહેજત માણવા દરેક વ્યક્તિએ પોતે પ્રયત્ન કરવો પડે. એક સરખા વિચારો માતૃભાષાનાં સંરક્ષણ અને સંવર્ધન માટે હોવા એ જોગાનુજોગ છે. એ વાત જુદી છે કે અમે પાંચમાંથી ૩ હ્યુસ્ટનમાં અને એક પશ્ચિમે સાનફ્રાન્સીસ્કોમાં અને એક પૂર્વે (અમદાવાદમાં)  માતૃભાષાનાં ઉલ્લાસોને વહેંચવા અને માણવા ભેગા થયા છીએ.

કેટલાક વર્ષો પૂર્વે “ગુજરાત ટાઇમ્સ”માં  “રમેશ તન્નાની ડાયરી”માં વાંચેલ લેખ “વિદેશનાં સર્જકો ગારાનાં?” શબ્દો હૃદયમાં કણાંની જેમ ખુંચ્યા હતા, મન કહેતું હતું કે પરદેશમાં વસતા પંખીઓએ ભલે પોતાનો માળો પરદેશમાં બાંધ્યો હોય પણ કલરવમાં જે ગાઈને સંભળાવે છે તે ભાષા આજે પણ ગુજરાતી છે. ત્યારે રાજકોટથી આવેલા ડૉ. બળવંત જાનીની સમક્ષ મનમાં આવેલા આ પ્રયોગ વિશે વાત કરતા તેઓ એ સસ્મિત સંમતિ આપતા કહ્યું કે આજ…

View original post 1,092 more words

Advertisements

ક્રિયાઓ

Information

13 responses

13 12 2015
Smita Ajit Shah

Heartiest congratulations….

..Smita-Ajitj

13 12 2015
mahendra Shah

Congratulations and wish you all the best!

Mahendra.

Mahendra Shah
Artist/ Cartoonist.

13 12 2015
Rupali R Kadakia

Congratulations mummy !
I am sure it will be a huge success .

Rupali

14 12 2015
Saumil J Mody

Mami good job.We all are proud of you.

Saumil

14 12 2015
Purnima B Gandhi

Congratulations and I am very happy for you.
I am very glad for you that you have found a
venue to express yourself.
Job well done. Your persistence had paid off.
Keep up the good work.

Love, Purni

14 12 2015
મૌલિક રામી "વિચાર"

dear pravina aunty!! very nice!! congratulations and all the very best….let me know if I can be helpful anyhow??? i am always there for gujarati bhasha. best wishes!!
maulik

14 12 2015
prashant Munshaw

શુભ કાર્ય માટે સૌ સર્જકોને અનેક શુભેચ્છાઓ.

ગુજરાતી ભાષા અમર રહો.

પ્રશાંતના વંદન.

.

14 12 2015
Dr Heena Takkar

I am so proud of your acoomplishments Congratulations

Dr Heena Thakkar

15 12 2015
NAVIN BANKER

આ કોમેન્ટ્સ લખનારાઓમાં, પ્રશાંત મુન્શા સિવાય કોઇએ પણ ગુજરાતીમાં લખ્યું ? એમાંના કેટલા ગુજરાતી ભાષા વાંચી /લખી / બોલી શકે છે એની જ મને ખાત્રી નથી. માત્ર આંટીને અભિનંદન આપવાની ફોર્માલિટી કરાવનારાઓ પોતે જ આ ગ્રંથ વાંચી શકવા અસમર્થ હશે એવું મને આમાંથી દેખાઈ રહ્યું છે.
ગ્રંથો બનાવો અને રાજી થાવ. તમારા પછીની પેઢી આ બધું નથી વાંચી શકવાની..
નવીન બેન્કર

16 12 2015
pravina Avinash kadakia

નવીનભાઈ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ

તમારી જાણ ખાતર ‘આન્ટી’ લખનાર યુવાન ૨૫ વર્ષનો છે. લંડન સ્કૂલ ઓફ

મ્યુઝિકમાંથી ભણી ને આવ્યો છે. મારા અને તમારા કરતાં સારું ગુજરાતી જાણે છે.

અમદાવાદમાં બે મ્યુઝિક એકૅડમી ચલાવે છે. સરસ્વતિનો ઉપાસક છે. આપણને

લાગે છે જુવાનિયાઓને ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ નથી, એ આપણો ભ્રમ છે.

15 12 2015
vibhuti

exellant job.proud to be your friend

21 12 2015
Ramola Dalal

Congratulations. On new venture.

Ramola K Dalal

22 12 2015
શૈલા મુન્શા

સૌ સર્જકોને અનેક શુભેચ્છાઓ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: