રહ્યો ***

28 12 2015

 

 

 

try best

 

 

 

 

************************************************************************************************************

આ જગે છાઈ સર્વત્ર સુંદરતા ન નિહાળી

હું જ સુંદર છું એમ મનમાં માનતો રહ્યો

**

ઈશ્વરની હસ્તી વિશે હરપળ આશંકા

મારી હયાતીની બાંગ પુકારતો રહ્યો

**

બાળપણમાં સમયની કિંમત ન જાણતા

જુવાની પણ  મોજમજામાં વેડફતો રહ્યો

**

માતા પિતાના પ્યારનો અણમોલ ખજાનો

દિલમાં સંઘરી હંમેશ યાદો વાગળતો રહ્યો

**

સંસ્કારી કુટુંબની ખેવના દિલમાં સેવી હતી

સંસાર માંડ્યોને નિઃસ્વાર્થતા કેળવતો રહ્યો

**.

જીવનભર પ્રગતિના પંથે પ્રયાણ કરતાં

મંઝિલને પામવા સદા ઝઝુમતો રહ્યો

**

અંત સમયે અનાસક્તિ દિલે પામવા

મોહ માયાના બંધન હળવે ત્યજતો રહ્યો

 

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s




%d bloggers like this: