1-1-2016==== સંકલ્પ

1 01 2016

 

New-Year-Resolution-

 

 

 

 

 

 

===========================================================================

મિત્રો આ બધા ફંદામાંથી પસાર થઈ ચૂકી છું. હવે “બોનસના” વર્ષોનો લાભ ઉઠાવી રહી છું

એક જીંદગી જીવવાની છે. કોણ જાણે કાલે ક્યાં ?

==============================================================================

 

આજે તારીખિયું ફાડ્યું વર્ષ  નવું  દીઠું

જીવન જીવ્યાનો સંતોષ  વર્ષ  બદલાયું

**

કોણ જાણે કેટલાં ફાડ્યા ડટ્ટાના પાના

એકનું એક પાનું ફરી હાથ  ન  આવ્યું

**

પાના ફાડ્યા કેટલા નવા સંકલ્પ કર્યા

અંત સુધી કેટલાંએ સાથ છોડી દીધાં

**

સમય પાણીના રેલાની જેમ સરી ગયો

નદી પાછી પર્વત ભણી વળે ન જાણ્યું

**

ભૂતકાળ ભૂલી વર્તમાનમાં જીવી રહી

ભવિષ્યના સ્વપનામાં કદી ન રાચવું

**

સૂર્ય કિરણ સંગે ગેલ કરી જીવનમાં

પાણીના પરપોટાની જેમ ઝુમી ફુટવું

**

બહોત ગઈ ને થોડી રહી અંતે જાણ્યું

કુદરતને ચરણે મારું શિશ ઝુકાવ્યું

**

કાલે હતા આજ છે કાલની જાણ નથી

અસિત્વનો ઉદય માણી હવે  વિરમવું

 

Advertisements

ક્રિયાઓ

Information

One response

2 01 2016
dipakvaghelaela

Khabar nahi pan vanchhu chhu ane vanchya j karu evu thaay che khub j saras………

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: