સરલ******મુશ્કેલ

29 01 2016

** સરલ-      ઠોકર વાગે ત્યારે પડી જવામા.
** મુશ્કેલ-      પડી ગયા પછી હસતાં ઉઠવામા.

**  સરલ-      નોંધપોથીમાં સરનામું દાખલ કરવું.
**  મુશ્કેલ-      કોઈના દિલમા દાખલ થવું.

** સરલ-       ગેરસમજૂતી ઉભી થવી.
** મુશ્કેલ-       ઉભી થયેલી ગેરસમજૂતી સુલઝાવવી.

** સરલ-        વિચાર કર્યા વગર બોલવું.
** મુશ્કેલ-        વિચારીને મૌનનું ધારણ કરવું.

**  સરલ-         કોઈને માફી માપવી.
** મુશ્કેલ-         દિલથી માફી આપવી.

** સરલ-          કોઈના દોષ તરફ આંગળી ચીંધવી.
** મુશ્કેલ-          કોઈના ગુણની પ્રશંશા કરવી.

** સરલ-           કોઈને હેરાન કરવું.
** મુશ્કેલ-           કોઈના પ્રત્યે સહાનુભૂતી દાખવવી.

** સરલ-           પોતાના વર્તનને સુધારવાનો વિચાર.
** મુશ્કેલ-           એ વિચારને અમલમાં મુવાનો.

** સરલ-           કોઈને નીચું દેખાડવું.
** મુશ્કેલ-           કોઈના પ્રત્યે માન દર્શાવવું.

** સરલ-           કોઈની ખામી પ્રત્યે અંગુલિનિર્દેશન
** મુશ્કેલ-           તેના ગુણની પ્રશંશા.

** સરલ-           કોઈની હાંસી ઉડાવવી.
** મુશ્કેલ-           પોતાની હાંસી સહન કરવી.

** સરલ-           આસાન રસ્તા પર ચાલવું.
** મુશ્કેલ-           વિકટ રસ્તા પર કેડી કંગારવી.

**  સરલ-           રંગીન ચશ્માથી દુનિયા નિહાળવી.
** મુશ્કેલ-           નરી આંખે દેખાય તેની અવગણના.

** સરલ-            જિવનમાં સફળતા હાંસલ કરવી.
** મુશ્કેલ-            એ સમયે સમતાનું ધારણ કરવું.

** સરલ-            જિવન પ્રેમે જીવવું.
** મુશ્કેલ-           અંત સમયે ધૈર્ય ધારણ કરવું.

** આ દુનિયામાં માંહ્યલો કહે તે સાચું

** બાકી સઘળું ખોટું

** સુધારવાના ધીકતા ધંધા કરતાં સુધરવાનો ધંધો સારો

** પાણીમાંથી પોરા કાઢવા કરતાં સ્વની ત્રુટીઓ પ્રત્યે સજાગ રહેવું.

 

 

Advertisements

ક્રિયાઓ

Information

One response

29 01 2016
Neetakotecha

Khub saras ane sachi vat kahi

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: