હાઈકુ***

31 01 2016

go alone

 

 

 

હાઈકુ

******

 

 

****************************************************************************

સાથી તો નથી

મુંઝાઈ મરવું શું ?

એકલો જાને

****************

ભિંત ને કરો

સાથે કદી ન પડે

ઉભા સંગાથે !

************

જીવન નૈયા

મઝધારે ડૂબતી

નાવિક ધાય

*************

ભવનો વાદો

પળમાં તોડ્યો હતૉ

હાલ બેહાલ !

**************

એ પળ આવી

સંભળાયા ટકોરા

કોનું ચાલે  છે?

***************

પકડવો છે

છોડશો વચ્ચે નહી

વચન આપો

**************

તું હતી ત્યારે

જીવમાં જીવ હતો

વિદાય થઈ

*****(મા)

તારે કારણે

મુંબઈમાં ગમતું

ક્યાં છે પ્રેમ ?

***********

જીવન મારું

કુરબાન કરું હું

એક ઝલક

**************

શાંતિ પ્રસરી

મોહ માયા વેગળી

શરણે આવી

*************

લગની લાગી

નિયમિત સાધના

પરિણામ જો !

***********

કર્મનું ફળ

પાકે ત્યારે લાધે છે

નિષ્કામ બન

************

 


ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: