યાદ આજે સતાવે છે ( 1995** 2016 17th March)

17 03 2016
memmories

***************************************************************************

 

 

 

 

 

 

 

 

યાદ આજે સતાવે છે સ્વપનામાં તું આવજે રે

તારી નિશાની વ્યાપી છે હળવે સંવારજે રે

દિલમા યાદો સમાણી છે સળવળાટ કરજે રે

શ્વાસોમાં તારો આવાસ છે અનુભૂતિ કરાવજે રે

તારા મિલનની આશ છે આશ  પૂરજે રે

વાટડી જોજન લાંબી છે હાથ થામજે રે

વર્ષોની વચમાં દૂરી છે નજદીક સરજે રે

સુમિરન તારું પ્યારું છે  રટણ કરાવજે રે

હૈયાને અતિ વહાલું છે વહાલ વરસાવજે રે

નિશાનીઓથી છલક્યું છે કૃપાપાત્ર સમજજે  રે

તારા વિયોગે વ્યાકુળ છે શાંતિ પ્રદાન કરજે રે

જીવન પ્રવૃત્તિથી ધબકે છે સહાય કરજે રે

હર કદમ ઉઠાવે છે માર્ગ ચિંધજે રે

તારી વાતો સંભારે છે રસમય બનાવજે રે

અહેસાસ તારો અંતરે છે લાગણી દર્શાવજે રે

દિલમાં મિલનની આશ છે આશા પૂરજે રે

અંતિમ પળોની આરઝુ છે દર્શન દાન દેજે રે

 

ALWAYS YOURS

Advertisements

ક્રિયાઓ

Information

7 responses

17 03 2016
Smita

May Almighty bless your Love. And memories of past enlighten your future. …..your best friend……..

17 03 2016
Vinod R. Patel

માણ્યું એનું મનન કરવું એ જ છે એક લ્હાવો

જે હવે નથી એને ભૂલવું એ જ છે એક રસ્તો

17 03 2016
17 03 2016
Neetin D. Vyas

You have poured your heart in subject writing, touchy.

17 03 2016
pravinshastri

જેમ જેમ ભૂલવા પ્રયત્ન કરીયે તેમ તેમ એ પ્રયત્ન દુખદ જ બને. બસ એ પ્રયત્ન છોડી માનવું કે પ્રિયજન સ્મૃતિ સ્વરૂપે સાથે જ છે.

17 03 2016
neeta kotechaa

આ યાદ જ તો છે કે જે તમને માનવ કહેવડાવે છે ,
બાકી પત્થર દિલ લોકો ને ક્યા લાગણી સતાવે છે

નીતા કોટેચા ” નિત્યા”

18 03 2016
Ami M. Gandhi

Jai Jai Shri Gokulesh.

Read your mail and have no words since it is so sincere and from the heart.
Thank you for sharing the pictures. (21 years since Fua passed away, when 2 became 1)
Wish you and Fua( who is already residing in your heart with you, nay I think he is your heart, whole and soul) the best wishes on your Wedding Anniversary.
Love,
Ami

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: