બિચારી સ્ત્રી ** બિચારો પુરૂષ

5 04 2016

poor woman

 

બિચારી સ્ત્રી

**પુરૂષનું કહ્યું કરે તો અક્કલ વગરની

**પુરૂષનું ન સાંભળે તો ઉછાંછળી

**બાળકોને મારે તો નિર્દયી

**બીજા પુરૂષ સાથે હસીને બોલે તો નફ્ફટ

**પુરૂષની માને માન ના આપે તો સંસ્કાર વગરની

**પુરૂષ કરતાં વધારે કમાય તો ‘શું ધાડ મારી’.

**ઘરમાં બેસી છોકરાં ઉછેરે તો ગમાર

**સાસરીમાં ના સમાય તો ‘તોફાન’ !

*****************

poor man

 

 

 

 

 

 

**બિચારો પુરૂષ

**બૈરી સામે માને માન આપે તો માવડિયો

**મા સામે બૈરીને ઈજ્જત આપેતો બૈરી ઘેલો

**બાળકોને વઢે તો જાલિમ

**ઘરમાં બેસી રહે તો ઘર કુકડી

**ઘરની બહાર ફરે તો રખડુ

**બૈરીને મારે તો ‘પશુ’

**બૈરીના હાથનો માર ખાય તો ‘બાયલો’.

**બૈરીના પિયરિયાને માન આપે તો ‘હની’.

Advertisements

ક્રિયાઓ

Information

One response

5 04 2016

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: