વાઈઝન અપ

9 04 2016

 

vote for

 

 

 

 

 

********************************************************

 

ટ્વીંકલઃ આ વખતે તું વૉટ કોને આપવાની છે?

સિમ્પલઃ ભાઈ આમ તો હું રિપબ્લિકન છું. પણ ટેડ  ક્રુઝ અને ડૉનાલ્ડ ટ્રમ્પ કરતાં હિલરી સારી લાગે છે.

ટ્વીંકલઃ મને પણ એમ જ થાય છે.

સિમ્પલઃ મારા હિસાબે હિલરી આવે તો “બાય વન ગેટ વન ફ્રી” અમેરિકનોને મળે !

ટ્વીંકલઃ મને પણ આજ વિચાર આવ્યો હતો. બિલ ક્લિન્ટન આઠ વર્ષ વ્હાઈટ હાઉસમાં હતો.

સિમ્પલઃ આઈ હોપ અમેરકનો વાઈઝન અપ થાય !

Advertisements

ક્રિયાઓ

Information

One response

9 04 2016
Navin Banker

આ વાઇઝન અપ એટલે શું ? મને સમજ ના પડી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: