આવી ઉભી છું

12 04 2016

 

શાસ્ત્રને સમજવા આ પાત્ર ઉણું ઉતર્યું

શ્રીજી તારે દ્વારે આવી ઉભી છું આજે

*

આચરણ અને વાણી બન્નેમાં ઉણી ઉતરી

શ્રીજી તારે દ્વારે આવી ઉભી છું આજે

*

લાલાની લીલા પામવા સમજ ઉણી ઉતરી

શ્રીજી તારે દ્વારે આવી ઉભી છું આજે

*

અંતિમ અમોઘ શસ્ત્ર લાધ્યું તારા દાસને

નિઃસાધન બનીને દ્વારે આવી ઉભી છું  આજે

*

ઠુકરાવજે અપનાવજે તારી કૃપાની પ્યાસી

શ્રીજી તારે દ્વારે આવી ઉભી છુ આજે

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

13 04 2016
Chhaya Sachdev

Awesome

14 04 2016
neeta kotechaa

wahhh bahu j sundar shabdo.. aa badhu audio ma rag sathe moklo ne.. mummy ne sambhdavi saku.. to teo temna group ma gai sake..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: