મેઘરાજાનો વિફર્યો મિજાજ

20 04 2016

disaster

 

 

 

 

 

((((()))))(())((((())((())))((((((((((((((()(((((((((((((

 

આજે બીજો દિવસ

મેઘરાજા એ માઝા મૂકી

રૂકવાનું ગયા વિસરી

બારે મેઘ ખાંગા થયા

હ્યુસ્ટન શહેર પર ખાબકી રહ્યા

હ્યુસ્ટનને જળબંબાકર કર્યું

તારાજીનો તોટો નથી

મુશ્કેલીઓનો જોટો નથી

નાના મોટા ત્રાહીમામ

ચારેબાજુ તળાવડાં

ઘુંટણ સમાણાં પાણી ઘરમાં

ઘરમાંથી તરીને બહાર

જ્યાં જ્યાં નજર ત્યાં રમખાણ

ગાડી તણાઈ

ઘોડા તણાયા

જીવ સટોસટીએ બચાવ્યા

મરતા માણસ બહાર કાઢ્યા

ડૂબતી ગાડીઓને નિહાળ્યા

ટી વી ઉપર સમાચાર જોયા

આંતરડી કકળી રહી

મદદ સારુ હાથ લંબાવ્યા

જરૂરતમંદોને આશ્રય આપ્યા.

ચારે બાજુ એક જ સાદ

કૂદરત રૂઠે ત્યારે

માનવ તારા હેઠા હાથ !!!!!!!!!!

Advertisements

Actions

Information

5 responses

20 04 2016
શૈલા મુન્શા

સાચી વાત, કુદરત રૂઠે ત્યાં માનવીના હાથ હેઠા જ પડે.

20 04 2016
Vinod R. Patel

કૂદરત રૂઠે ત્યારે

માનવ તારા હેઠા હાથ !!

હ્યુસ્ટન નાં ટી.વી. પર જે દ્રશ્યો જોયાં એ પરથી આ સાચું લાગે છે.

અસરગ્રસ્ત સ્ત્રી-પુરુષો માટે મારી હમદર્દી !

20 04 2016
Raksha Patel

kudarat ruthe tyaare maanav taaraa haath ………..
Very touchy……

20 04 2016
Navin Banker

શ્રીરામ…શ્રીરામ…..
નવીન બેન્કર

21 04 2016
Mukund Gandhi

Calamity well described in words.

Mukund

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: