પ્રમુખ

21 04 2016

president

 

 

 

 

***************************************************************************************************************

નીઆઃ હે, આ વર્ષે આપણે પહેલીવાર વૉટ આપવાના.

જીઆઃ મારો ઉમંગ માતો નથી.’તું કોને વૉટ આપવાની’?

નિઆઃ ખાનગી છે .પણ તને કાનમાં કહું, ‘હિલરી ક્લિન્ટનને”.

જીઆઃ દે તાલી યાર, હું પણ.

કારણ.

૧. સ્ત્રી છે.

૨. હોંશિયાર છે.

૩. રાજકારણમાં પાવરધી છે.

૪. અમેરિકાની પ્રેમી છે.

૫. દાવપેચ રમી જાણે છે.

૬. જનતાને આકર્ષવાની શક્તિ છે.

૭. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાંથી જાત બચાવી પાર ઉતરે છે.

૮. અનુભવી છે.

૯. સવાલના જવાબ જીભને ટેરવે છે.

૧૦. એ પ્રમુખ બને તો ભૂતકાળનો બે ટર્મના પ્રમુખનો તેને સાથ છે.

ચાલ તૈયાર છે ને ?

 

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

21 04 2016
neeta kotechaa

ha stri o ne j aagad laavvi joiye.. etle j hu shushma swaraj soniya gandhi badhani chahak chu…

23 04 2016
pravina kadakia

Please do not mention Sonia gandhi. She is not Indian. She had done enough damage to Our country . “HINDUSTAN”

22 04 2016
Navin Banker

નો કોમેન્ટ્સ.

23 04 2016
Nitin Vyas

Let’s hope that your good wishes works with her. Nice write-up

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: