જો મમ્મી*****

23 04 2016

mom and daughter

 

 

 

 

 

 

*************************************************************************************************************

મમ્મીઃ બેટા તું કેમ સાંભળતી નથી. અમે અમારી મમ્મી જોડે આવું વર્તન નહોતા કરતાં !

સુહાનીઃ મમ્મી આજથી હું બધું ્તારું કહ્યું માનીશ !

મમ્મીઃ વાહ, જોઈ મારી દીકરી, ૨૧મી સદીની હવા લાગી નથી !

સુહાનીઃ મમ્મી આજે હું કૉલેજથી ઘરે આવું ત્યારે તું ઘરે રહેજે !

મમ્મીઃ વિચારમાં પડી ગઈ. આજનું બહેનપણીઓ સાથે સિનેમામાં જવાનું બંધ!

સુહાનીઃ મમ્મી હું કૉલેજથી આવું ત્યારે ગરમા ગરમ આલુ પરાઠા તું બનાવી આપજે !

મમ્મીઃ મહારાજ બનાવે તો શું વાંધો હશે? મેં કાલેજ ‘નેઈલ્સ’ કરાવ્યા છે.

સુહાનીઃ મમ્મી ,કાલે હું બે દિવસ સાપુતારા જવાની છું. મારી બેગ ક્યાં છે?

મમ્મીઃ મારી બેગ છગનને ખબર છે. તારી મને શું ખબર!(મનમાં બોલી)

સુહાનીઃ મમ્મી રાતના આપણે ચારેય સાથે જમવા બેસીશું!

મમ્મીઃ તારો ભાઈ બહેનપણી સાથે અને પપ્પા મિટિંગમા !

સુહાનીઃ મમ્મી સુતાં પહેલાં આજે ખાસ મને માથા પર હાથ ફેરવજે !

મમ્મીઃ પછી મારાં હાથ દુઃખે તો તેને કોણ દબાવશે?

આખરે થાકીને ” બેટા તને જે કરવું હોય તે કરજે. માત્ર ઘરની મર્યાદાનો ખ્યાલ રાખજે!

સુહાની હસતી હસતી કૉલેજ જવા નિકળી ગઈ. આ બ્ધી મમ્મીની નાનપણની વાત

મમ્મીએ જ તેને વારંવાર કહી હતી !

 

 

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: